History ના Question part 1

 History ના Question part 1





🍀*"ભારત ની પ્રજા અતિપ્રાચીન યુગ થી પર્યાવરણપ્રેમી રહી છે.''* એવું શાં પરથી કહી શકાય ?

A) વૃક્ષ પ્રેમથી ✔
B) ઉત્સવ પ્રેમથી
C) દેશ પ્રેમથી
D) કુટુંબ પ્રેમથી

🍀ધાતું ની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?

A) લાકડા માંથી
B) અકીક માંથી
C) પથ્થર માંથી
D) માટી માંથી ✔

🍀ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે?

A) ભાવનગર
B) પાટણ
C) કચ્છ ✔
D) બનાસકાંઠા


🍀 પાટણનાં પટોળા બનાવવાંની કલા ક્યા રાજવી નાં સમયમાં વિકાસ પામી હતી?

A) ભીમદેવના
B)મૂળરાજ સોલંકીના
C) વનરાજ ચાવડાનાં
D) સિદ્ધરાજ જયસિંહના ✔

🍀 નૃત્યનાં દેવાધિદેવ કોણ હતાં?

A) બ્રહ્મા
B) નારદ
C) વિષ્ણુ
D) નટરાજ ✔

🍀 રામકૃષ્ણ મિશનની સ્થાપનાં કોણે કરેલ ?

A) સ્વામી દયાનંદ સરસ્વતી
B) સ્વામી રામકૃષ્ણ
C) સ્વામી વિવેકાનંદ ✔
D) રાજારામ મોહનરાય

🍀 સન્ ઈ.સ. 1526 માં પાણીપત નું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

A) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે✔
B)  રાણાસંગા તથા ઓરંગઝેબ વચ્ચે
C) બાબર તથા હેમુ વચ્ચે
D) અકબર તથા હેમૂ વચ્ચે


🍀 મધ્યકાલિન ભારતમાં ' મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું -

A) ચાંપાનેર ✔
B) કચ્છ
C) પાટણ
D) અમદાવાદ

🍀 'જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે?

A) પઠાણકોઠમાં
B) અમૃતસરમાં✔
C) જાલંધરમાં
D) ચંડીગઢમાં

🍀 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

A) સરદાર પટેલ
B) મદન મોહન માલવીયા✔
C) એની બેસન્ટ
D) બાલ ગંગાધર તિલક


🍀 ભારત નાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતાં ?

A)  લોર્ડ હેસ્ટીંગ્જ
B) લોર્ડ વિલિંગ્ડન
C) લોર્ડ મૈકાલે
D)  વિલિયમ બૈંન્ટિક ✔

🍀 ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી' ની સ્થાપના કોણે કરેલ હતી ?

A) મહર્ષિ અરવિંદ
B) બાલ ગંગાધર તિલક
C) એની બીસેંટ ✔
D) સ્વામી વિવેકાનંદ

🍀' ઈન્ડિકા' પુસ્તક ના રચયિતા છે -

A) મૈગેસ્થનીજ✔
B) હ્યુએન ત્સાંગ
C) ફાહ્યાન
D) કૌટિલ્ય

🍀 'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?

A) રામકૃષ્ણ પરમહંસ
B) સ્વામિ વિવેકાનંદ ✔
C) દયાનંદ સરસ્વતી
D) રાજા રામ મોહનરાય

🍀  ''હું કાગડા કુતરા ના મોતે મરીશ. પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી''આવું કોણે કહેલું ?

A) ગાંધીજી ✔
B) સરદાર વલ્લભભાઈ પટેલ
C) સરોજિની નાયડું
D) મહાદેવભાઈ દેસાઈ

🍀 સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનાર ની તળેટીમાં ક્યા કુંડની નજીક આવેલો છે?

A) આત્મ કુંડ
B) ધીરજ કુંડ
C) દામોદર કુંડ✔
D) સૂરજ કુંડ

🍀 સોલંકી વંશ નાં ક્યા રાજવીએ ભીલ સરદાર ને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યુ હતું ?

A) કુમારપાળ
B) કર્ણદેવ ✔
C) દુર્લભરાજ
D) ચામુંડારાજ

🍀 ગાંધીજી એ ક્યારે 'દાંડીકુચ' કરી?

A) ઈ.સ. 1928
B)  ઈ.સ. 1930 ✔
C) ઈ.સ. 1932
D) ઈ.સ. 1935

🍀 સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યા એ કરવામાં  આવ્યો ?

A) બારડોલી
B) ઘરાસણા
C) ચંપારણ ✔
D) દિલ્હી

🍀 પંચ તંત્ર ના રચયિતા કોણ છે ?

A) કાલિદાસ
B) વિષ્ણુ શર્મા✔
C) પાણિની
D) ચાણક્ય

--------------------------

♻બ્રહ્મો સમાજ 👉🏻 રાજા રામમોહનરાય
♻ આર્ય સમાજ 👉🏻 દયાનંદ સરસ્વતી
♻ વહાબી આંદોલન 👉🏻 સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા
♻ પંચમહાલ ભીલ સેવા મંડળ 👉🏻 ઠક્કર બાપા

મિત્રો પાર્ટ ૨ જલ્દી આવશે



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત ની ભૂગોળ બુક pdf ! ભૂગોળ મટીરીયલ ટ્રિક

ગુજરાતના ડુંગરો પરત 1