Gujarat general knowledge for police constable exam 2023 - 24
♦️જાણવા જેવું♦️
1.નળ સરોવર ક્યાં આવેલું છે❓
A. ભાલપ્રદેશ✔️
B. કચ્છ
C. આહવા
D. ચરોતર
2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે❓
A. જામનગર✔️
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ
3.કયા પાક માટે સુરત જાણીતું છે❓
A. દ્રાક્ષ
B. કેળા✔️
C. ચીકુ
D. હાફૂસ કેરી
4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
A. માંડવી
B. ધારી✔️
C. ભૂજ
D. અબડાસા
5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓
A. અંબાજી✔️
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર
6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા✔️
7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓
A. વડોદરા✔️
B. વિરમગામ
C. સુરત
D. જામનગર
8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા✔️
C. પંચમહાલ
D. નર્મદા
9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
A. 1965
B. 1951
C. 1961✔️
D. 1960
10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
A. વડોદરા✔️
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર
11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓
A. મીઠું
B. કોલસો
C. રેતી✔️
D. ચૂનાના પથ્થર
12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
A. આઠ✔️
B. સાત
C. ચાર
D. નવ
13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે❓
A. ગિરનાર
B. ચોટીલા✔️
C. પાવાગઢ
D. શેત્રુંજય
14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે❓
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા✔️
D. કચ્છ
15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે❓
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક✔️
D. બોક્સાઇટ
16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે❓
A. ગોમતી
B. પુષ્પાવતી✔️
C. સરસ્વતી
D. બનાસકાંઠા
17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી❓
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ✔️
18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે❓
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી✔️
D. ખદીર
19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન✔️
20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે❓
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર✔️
D. પાનધ્રો-કચ્છ
21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે❓
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ✔️
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ✔️
23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ❓
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા✔️
24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે❓
A. સુરત
B. કોચિન
C. કંડલા✔️
D. મુંબઈ
25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
A. વડોદરા
B. સાબરકાંઠા✔️
C. જામનગર
D. મહેસાણા
26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા❓
A. ત્રિભુવનદાસ પટેલ✔️
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં
27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે❓
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા✔️
D. કોડીનાર
28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે❓
A. અંબાજી
B. આંબાડુંગર✔️
C. આંબાઘાટ
D. આંબાબેરી
29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી❓
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ✔️
30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે❓
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર✔️
D. વડોદરા

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો