પોસ્ટ્સ

ગુજરાતના ડુંગરો પરત 1

છબી
 ગુજરાતના ડુંગરો part 1 પર્વતો - સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર, ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવતા વિસ્તારને “પર્વત” કહે છે. > જે પર્વતશ્રેણી 350 થી 800 મીટર સરેરાસ ઊંચાઈ ધરાવે તેને ડુંગર કહે છે અને 800 મીટરથી વધુ સરેરાસ ઊંચાઈ ધરાવે તેને પર્વત કહે છે. - પૃથ્વી પર આશરે 26% ભાગ ઉપર પર્વતો જોવા મળે છે પર્વતોના પ્રકાર 1. ગેડ પર્વત > સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી થયેલા દબાણથી ગેડ પર્વત બને છે. - PYQ:ઉદાહરણ : હિમાલય. 2. ખંડ પર્વત - ભૂગર્ભિય બળોના લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણબળ લાગે છે. ત્યારે તેમાં તિરાડ કે ફાંટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે તેને ખંડ પર્વત કહે છે અને બેસી ગયેલા ભાગને ફાટખીણ કહે છે > ઉદાહરણ : વિધયંચાલ, સાતપુડા ૩. જ્વાળામુખી પર્વત > જ્વાળામુખી ફાટતાં પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પ્રદાર્થો શંકુ આકારે જમા થાય છે જેને જ્વાળામુખી પર્વત કહે છે - ઉદાહરણ: પાવાગઢ, ગિરનાર 4. અવશિષ્ટ પર્વત > પર્વતો કે ઉચ્ચપ્રદેશો ઘસારણ પરિબળો દ્રારા ઘસાઈને તેને અવશેષો શંકુ આક...

Gujarati maths & reasoning book pdf

  https://drive.google.com/file/d/1P23S4L2u_2rJemsXT6yNzHIT-BD6DDKg/view

Way to success pvt Ltd withdrawal kaise kare

છબી
  Way to success pvt Ltd एक ऐसी app है जहा आपको ads देखने के 220 daily rupees मिलते हैं और ये app वडोदरा गुजरात की है   Earn money 🤑 ये ऐप में आप अपने दोस्त को रेफर से आप 500 rupee मिलता है  App me withdrawal kaise kare पैसा withdrawal करने के लिए आपको पहले अपना  E pin generate करना पड़ेगा उसके लिए आपको 790 rupees pay करना पड़ेगा फिर आपकी 🆔 पे E pin generate होगा उसके बाद आपको pacag Active के लिए 🆔 upgrate karna पड़ेगा जैसे की सबसे पहले 🆔 डालना पड़ेगा  Select package में आपको 5500 rupees होगा फिर E pin तब आयेगा जब आप 790 pay कारोगे तब Withdrawal तब कर पाएंगे जब आपके नीचे 3 लोग join hoge और वो भी अपनी 🆔 active कराएंगे 790 देके तब आप withdrawal कर सकते हों App fack ya Riyal मुझे तो ये ऐप fack लग रही है 

Gk trick short cut ! Class 3 most imp notes all exam

છબી
  ➡ SHORTCUT TRICKS (૦૧) વૌઠાને મળતી સાત નદીઓ : *હા સામે માવા ખાશે* હા : હાથમતી સા : સાબરમતી મે : મેશ્વો મા : માજુમ વા : વાત્રક ખા : ખારી શે : શેઢી (૦૨) ગુજરાતની આઠ નગરપાલિકાઓ :  *રાજુભા અમે જાસુ ગાંવ* રા : રાજકોટ જુ : જૂનાગઢ ભા : ભાવનગર અમે : અમદાવાદ જા : જામનગર સુ : સુરેન્દ્રનગર ગાં : ગાંધીનગર વ : વડોદરા (૦૩) ભારતના કૃત્રિમ સરોવરો: *ગોગાના કસમ* ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ  ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા (૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો :  *કોહરા સાલામ* કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/- હ : હમ્પી નું સ્મારક ૱૫૦/- રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/- સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/- લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/- મ : મંગળયાન ૱૨૦૦૦/- (૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો :  *તારા કાન કોક કાપે* તા : તારાપુર (મહારાષ્ટ્ર) રા : રાવતભાટા (રાજસ્થાન) કા : કાકરાપાર (ગુજરાત) ન : નરોરા (ઉત્તરપ્રદેશ) કો : કોટા (રાજસ્થાન) ક : કલ્પકમ (તમિલ...

STD 1 to 10 samagik vigyan most imp notes

છબી
  Stad 1 to 10 samagik vigyan most imp note Talati notes Forest notes Police constable note Psi notes #class3examnotes Pdf Download https://drive.google.com/file/d/1_DMslcTHidR_cL00Fw-v5oflnGmpRWHc/view

૧૮૫૭ના વિપ્લવ માટેના જવાબદાર પરિબળો/કારણો

છબી
  મિત્રો, આપની ઇચ્છા ને માન આપી બહુ જ ઊંડાણ માં લેખ લખું છું આશા છે કામ ગમશે. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ૧૮૫૭ના વિપ્લવને ગમે તે નામ આપવામાં આવે પણ દરેક રીતે તેનું સ્વરૂપ મર્યાદિત અને અવ્યવસ્થિત”… થોમસન અને કેરેટ . “૧૮૫૭ના બળવાનું મૂળ સિપાઈઓ ના અસંતોષ માં રહેલું હતું અને જ્યારે મિરતના બળવાખોરોએ બહાદુરશાહ ને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને જમીનદારો તથા આમ પ્રજાના અમુક વર્ગોએ તેને ટેકો આપ્યો ત્યારે તેણે રાજકીય સ્વરૂપ પકડ્યું અને જે બળવો ધર્મ માટેની લડાઇ તરીકે શરૂ થયો હતો, તે સ્વાતંત્ર્યના યુદ્ધ તરીકે અંત પામ્યો.”… ડો. એસ. એન. પ્લ સેન બ્રિટિશ હિંદના ઇતિહાસમાં 1857નો યુગવર્તી બનાવ પલાસીના યુદ્ધ પછી બરાબર સો વર્ષે બન્યો. હિન્દીમાં બ્રિટિશસત્તા સાર્વભૌમ બની ચૂકી હતી. કંપનીના શાસન માં હિન્દના લોકોનું ખૂબ જ શોષણ થયું હતું. દેશી રાજ્યો આશ્રિત, રક્ષિત કે ખંડિયા બન્યા હતા. અનેક દેશી રાજ્યો ખાલસા થયા હતા. અને દેશી રાજ્યોની માનહાનિ થઈ હતી. આમ આ સો વર્ષના ગાળામાં કંપનીની અનેક દુશ્મનો ઊભા કર્યા હતા. પરિણામે કંપની સરકારની સામે વિરોધનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું હતું. પ્રજા ધૂંધવાયેલી હતી ત્યાં જ ચરબીવાળા કારત...

Gujarat general knowledge for police constable exam 2023 - 24

છબી
  ♦️ જાણવા જેવું♦️ 1.નળ સરોવર ક્યાં આવેલું છે❓ A. ભાલપ્રદેશ✔️ B. કચ્છ C. આહવા D. ચરોતર 2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે❓ A. જામનગર✔️ B. ભાવનગર C. જૂનાગઢ D. રાજકોટ 3.કયા પાક માટે સુરત જાણીતું છે❓ A. દ્રાક્ષ B. કેળા✔️ C. ચીકુ D. હાફૂસ કેરી 4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓ A. માંડવી B. ધારી✔️ C. ભૂજ D. અબડાસા 5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓ A. અંબાજી✔️ B. હિંમતનગર C. રાજપીપળા D. ઈડર 6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓ A. જૂનાગઢ B. વલસાડ C. સુરત D. ખેડા✔️ 7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓ A. વડોદરા✔️ B. વિરમગામ C. સુરત D. જામનગર 8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓ A. સાબરકાંઠા B. બનાસકાંઠા✔️ C. પંચમહાલ D. નર્મદા 9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓ A. 1965 B. 1951 C. 1961✔️ D. 1960 10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓ A. વડોદરા✔️ B. અમદાવાદ C. રાજકોટ D. ગાંધીનગર 11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓ A. મીઠું B. કોલસો C. રેતી✔️ D. ચૂનાના પથ્થર 12.ગ...