પોસ્ટ્સ

Gujarat general knowledge for police constable exam 2023 - 24

છબી
  ♦️ જાણવા જેવું♦️ 1.નળ સરોવર ક્યાં આવેલું છે❓ A. ભાલપ્રદેશ✔️ B. કચ્છ C. આહવા D. ચરોતર 2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે❓ A. જામનગર✔️ B. ભાવનગર C. જૂનાગઢ D. રાજકોટ 3.કયા પાક માટે સુરત જાણીતું છે❓ A. દ્રાક્ષ B. કેળા✔️ C. ચીકુ D. હાફૂસ કેરી 4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓ A. માંડવી B. ધારી✔️ C. ભૂજ D. અબડાસા 5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓ A. અંબાજી✔️ B. હિંમતનગર C. રાજપીપળા D. ઈડર 6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓ A. જૂનાગઢ B. વલસાડ C. સુરત D. ખેડા✔️ 7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓ A. વડોદરા✔️ B. વિરમગામ C. સુરત D. જામનગર 8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓ A. સાબરકાંઠા B. બનાસકાંઠા✔️ C. પંચમહાલ D. નર્મદા 9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓ A. 1965 B. 1951 C. 1961✔️ D. 1960 10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓ A. વડોદરા✔️ B. અમદાવાદ C. રાજકોટ D. ગાંધીનગર 11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓ A. મીઠું B. કોલસો C. રેતી✔️ D. ચૂનાના પથ્થર 12.ગ...

History ના Question part 1

છબી
  History ના Question part 1 🍀*"ભારત ની પ્રજા અતિપ્રાચીન યુગ થી પર્યાવરણપ્રેમી રહી છે.''* એવું શાં પરથી કહી શકાય ? A) વૃક્ષ પ્રેમથી ✔ B) ઉત્સવ પ્રેમથી C) દેશ પ્રેમથી D) કુટુંબ પ્રેમથી 🍀ધાતું ની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ? A) લાકડા માંથી B) અકીક માંથી C) પથ્થર માંથી D) માટી માંથી ✔ 🍀ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે? A) ભાવનગર B) પાટણ C) કચ્છ ✔ D) બનાસકાંઠા 🍀 પાટણનાં પટોળા બનાવવાંની કલા ક્યા રાજવી નાં સમયમાં વિકાસ પામી હતી? A) ભીમદેવના B)મૂળરાજ સોલંકીના C) વનરાજ ચાવડાનાં D) સિદ્ધરાજ જયસિંહના ✔ 🍀 નૃત્યનાં દેવાધિદેવ કોણ હતાં? A) બ્રહ્મા B) નારદ C) વિષ્ણુ D) નટરાજ ✔ 🍀 રામકૃષ્ણ મિશનની સ્થાપનાં કોણે કરેલ ? A) સ્વામી દયાનંદ સરસ્વતી B) સ્વામી રામકૃષ્ણ C) સ્વામી વિવેકાનંદ ✔ D) રાજારામ મોહનરાય 🍀 સન્ ઈ.સ. 1526 માં પાણીપત નું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? A) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે✔ B)  રાણાસંગા તથા ઓરંગઝેબ વચ્ચે C) બાબર તથા હેમુ વચ્ચે D) અકબર તથા હેમૂ વચ્ચે 🍀 મધ્યકાલિન ભારતમાં ' મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હ...

કોઈ મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ

છબી
 🎯 કોઈ મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ.🎯 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 1. બ્રહ્મો સમાજ – રાજા રામ મોહન રોય 2. આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી 3. પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ 4. દિન-એ-ઇલાહી, મનસબદારી સિસ્ટમ – અકબર 5. ભક્તિ ચળવળ – રામાનુજ 6. શીખ ધર્મ - ગુરુ નાનક 7. બૌદ્ધ ધર્મ - ગૌતમ બુદ્ધ 8. જૈન ધર્મ – મહાવીર સ્વામી 9. ઇસ્લામ ધર્મની સ્થાપના, હિજરી સંવત - હઝરત મોહમ્મદ સાહેબ 10. પારસી ધર્મના પ્રવર્તક – જર્તુષ્ટા 11. શક સંવત – કનિષ્ક 12. મૌર્ય વંશના સ્થાપક – ચંદ્રગુપ્ત મૌર્ય 13. ન્યાયની ફિલોસોફી – ગૌતમ 14. વૈશેષિક દર્શન – મહર્ષિ કનાદ 15. સાંખ્ય દર્શન – મહર્ષિ કપિલ 16. યોગ દર્શન – મહર્ષિ પતંજલિ 17. મીમાંસા દર્શન – મહર્ષિ જૈમિની 18. રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ 19. ગુપ્ત વંશના સ્થાપક – શ્રીગુપ્ત 20. ખાલસા પંથ – ગુરુ ગોવિંદ સિંહ 21. મુઘલ સામ્રાજ્યની સ્થાપના – બાબર 22. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના – હરિહર અને બુક્કા 23. દિલ્હી સલ્તનતની સ્થાપના – કુતુબુદ્દીન એબક 24. સતી પ્રથાનો અંત - લોર્ડ વિલિયમ બેન્ટિક 25. ચળવળ: અસહકાર, સવિનય અસહકાર, ખેડા, ચંપારણ, મીઠું, ભારત છોડો - મહાત્મા ગાંધી...

બધાં વંશના મહત્વના રજાઓ ! ચાવડા વંશ , સોલંકી વંશ #gk

છબી
  બધાં વંશના મહત્વના રજાઓ ! 📚 ➖➖➖➖➖➖➖➖➖        🏵 ચાવડા વંશ 🏵 ➖➖➖➖➖➖➖➖➖ 1) વનરાજ 2) યોગરાજ 3) ક્ષેમરાજ 4) રત્નાદિત્ય 5) વૈરિસિંહ 6) ભૂયડરાજ(સામંતસિંહ) ➖➖➖➖➖➖➖➖➖        🏵 સોલંકી વંશ 🏵 ➖➖➖➖➖➖➖➖➖ 1) મૂળરાજ પહેલો  2) ચામુંડરાજ  3)વલ્લભરાજ  4) દુર્લભરાજ  5) ભીમદેવ પહેલો  6) કર્ણદેવ પહેલો  7) સિધ્ધરાજ જયસિંહ  8) કુમારપાળ  9) અજયપાળ  10) મૂળરાજ બીજો  11) ભીમદેવ બીજો  12) ત્રિભુવનપાળ ➖➖➖➖➖➖➖➖➖        🏵 વાઘેલા વંશ 🏵 ➖➖➖➖➖➖➖➖➖ 1) વિશલદેવ 2) અર્જુનદેવ  3) સારંગદેવ  4) કર્ણદેવ વાઘેલા ➖➖➖➖➖➖➖➖➖➖         🦅 ગુપ્ત સામ્રાજ્ય 🦅 ➖➖➖➖➖➖➖➖➖➖ 1) શ્રીગુપ્ત  2) ઘટોત્કચ  3) ચંદ્રગુપ્ત પહેલો  4) સમુદ્રગુપ્ત  5) રામગુપ્ત  6) ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)  7) કુમારગુપ્ત (મહેન્દ્રાદિત્ય)  8) સ્કંદગુપ્ત (શક્રાદિત્ય , ક્રમાદિત્ય)  9) પૂરૂ ગુપ્ત  10) કુમારગુપ્ત બીજો  11) બુદ્ધ ગુપ્ત  12) નરસિંહ ...

ગુજરાત ની ભૂગોળ બુક pdf ! ભૂગોળ મટીરીયલ ટ્રિક

છબી
  ગુજરાત ની ભૂગોળ બુક pdf મટીરીયલ 1) ગુજરાતનો ઇતિહાસ 2) ગુજરાતના મેદાન પ્રદેશ 3) ગુજરાતનું નદી તંત્ર 4) સિંચાઇ  5) ગુજરાતના ડુંગરાળ પ્રદેશ  6) નેશનલ પાર્ક અને અભ્યારણ 7) પશુધન  8) ખનિજ સંપતિ 9) ગુજરાત કૃષિ આંબોહવાકીય વિભાગ 10) ધાન્ય પાકો  11) ગુજરાતના બંદરો  12) સરોવર , તળાવો 13) વાવ, કુવાઓ  14) મહેલો  ગુજરાતની ભૂગોળ માટે બેસ્ટ હેન્ડમટીરીયલ  Gujarat bhugol handwriting materiyal હેન્ડમટીરીયલ  PDF ડાઉન્ડલોડ કરવા માટે  નીચે click karo 👇 https://drive.google.com/file/d/1bNVioSd8RpB9FUKaQYokV3B45V9AthlZ/view?usp=drivesdk

Dyso 2023 syllabus ! પરીક્ષા ના વિષય અને અભયાસક્રમ

છબી
  Dyso 2023 syllabus ! પરીક્ષા ના વિષય અને અભયાસક્રમ https://drive.google.com/file/d/1W0PnrvGUGdd6CQiq5u2Q_6SVVt1gQlmb/view?usp=drivesdk #class3exam #gpscclass1 #dyso

GPSC class 3 prelims & mains , class3 exam news

છબી
  ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર... હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. 👉🏻1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 ... 👉🏻2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે ✒️ આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે. ✒️  પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ. ✒️ આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે. ✒️ આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે ✒️ બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે ✒️ અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું  આવશે તેમાં  ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે *✒️ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે....😍* 👉🏻3. જો લોવર...