Gujarat general knowledge for police constable exam 2023 - 24
♦️ જાણવા જેવું♦️ 1.નળ સરોવર ક્યાં આવેલું છે❓ A. ભાલપ્રદેશ✔️ B. કચ્છ C. આહવા D. ચરોતર 2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે❓ A. જામનગર✔️ B. ભાવનગર C. જૂનાગઢ D. રાજકોટ 3.કયા પાક માટે સુરત જાણીતું છે❓ A. દ્રાક્ષ B. કેળા✔️ C. ચીકુ D. હાફૂસ કેરી 4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓ A. માંડવી B. ધારી✔️ C. ભૂજ D. અબડાસા 5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓ A. અંબાજી✔️ B. હિંમતનગર C. રાજપીપળા D. ઈડર 6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓ A. જૂનાગઢ B. વલસાડ C. સુરત D. ખેડા✔️ 7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓ A. વડોદરા✔️ B. વિરમગામ C. સુરત D. જામનગર 8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓ A. સાબરકાંઠા B. બનાસકાંઠા✔️ C. પંચમહાલ D. નર્મદા 9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓ A. 1965 B. 1951 C. 1961✔️ D. 1960 10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓ A. વડોદરા✔️ B. અમદાવાદ C. રાજકોટ D. ગાંધીનગર 11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓ A. મીઠું B. કોલસો C. રેતી✔️ D. ચૂનાના પથ્થર 12.ગ...